ગુજરાતમાં આજે કોરોના વાયરસના 1502 નવા કેસ, 20 દર્દીના મૃત્યુ તો 1401 દર્દીઓ સાજા થયા
અમદાવાદમાં 312, સુરતમાં આજે 266, વડોદરામાં 187, રાજકોટમાં 140 નવા કેસ નોંધાયા
રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3989, કુલ 1,90,821 દર્દીઓ સાજા થયા, સક્રિય કેસ-14,970
Hello, my name is Jack Sparrow. I'm a 50 year old self-employed Pirate from the Caribbean.
Learn More →
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો