CORONAVIRUS UPDATE : GUJARAT , છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1598 નવા કેસ નોંધાયા.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

શનિવાર, 28 નવેમ્બર, 2020

CORONAVIRUS UPDATE : GUJARAT , છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1598 નવા કેસ નોંધાયા..

■ ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 1598 કેસ નોંધાયા

• સતત પાંચમા દિવસે નોંધાયા 1500થી વધુ કેસ

• અમદાવાદમાં 10 મોત સાથે કુલ 15ના મોત

• રાજ્યમાં કોરોનાનો કુલ આંક 206714 પહોંચ્યો જ્યારે મૃતાંક 3953

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages