■ ગુજરાતમાં આજે કોરોના વાયરસના 1540 નવા કેસ, 13 દર્દીના મૃત્યુ તો 1427 દર્દીઓ સાજા થયા
• અમદાવાદમાં 336, સુરતમાં આજે 246, વડોદરામાં 184, રાજકોટમાં 141 નવા કેસ નોંધાયા
• રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4031, કુલ 1,95,365 દર્દીઓ સાજા થયા, સક્રિય કેસ-14,913
• રાજ્ય સરકારને હાઇકોર્ટે માસ્ક ન પહેરતા લોકોને કોવિડ સેન્ટર પર સર્વિસ કરાવવા મુદ્દે આદેશ કર્યો હતો જેના પગલે આજે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મેળવ્યો.
• સુપ્રીમ કોર્ટ આદેશ સાથે નોંધ્યું હતું કે રાજ્ય સરકાર કેન્દ્રની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરાવે તેમજ માસ્ક વગર ફરતા લોકો વિરુદ્ધ આકરા પગલાં લે

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો