ગુજરાતમાં આજે કોરોના વાયરસના 1521 નવા કેસ, 14 દર્દીના મૃત્યુ તો 1570 દર્દીઓ સાજા થયા
અમદાવાદમાં 325, સુરતમાં આજે 252, વડોદરામાં 176, રાજકોટમાં 153 નવા કેસ નોંધાયા
રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4018, કુલ 1,93,938 દર્દીઓ સાજા થયા, સક્રિય કેસ-14,813
Hello, my name is Jack Sparrow. I'm a 50 year old self-employed Pirate from the Caribbean.
Learn More →
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો