બપોરે ૩ કલાકની સ્થિતિએ નર્મદા ડેમના ૨૩ દરવાજા મારફત ભરૂચ તરફ નર્મદા નદીમાં ૯.૫૮ લાખ ક્યુસેક પાણીની જાવક
સાંજે ૫ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૨.૮૮ મીટરે નોંધાઇ
રીવરબેડ પાવર હાઉસના ૬ યુનિટ અને કેનાલ હેડ પાવર હાઉસના ૪ યુનિટ મારફત અંદાજે કુલ ૩.૩૬ કરોડ યુનિટનું વીજ ઉત્પાદન

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો