સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલવામાં આવ્યાં - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

રવિવાર, 30 ઑગસ્ટ, 2020

સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલવામાં આવ્યાં

▪ ઉપરવાસમાં ભારે વરસાદને લીધે આશરે ૫ લાખથી ૮ લાખ ક્યુસેક પાણી સરદાર સરોવરમાં આવવાની સંભાવના

▪ રિવરબેડ પાવર હાઉસના પાંચ યુનિટ દ્વારા ૧૦૦૦ મેગાવોટ અને કેનાલ હેડ પાવર હાઉસના ત્રણ યુનિટ દ્વારા ૧૫૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે

▪ રાજપીપલા, શનિવાર – આજે ૨૯ મી ઓગષ્ટ, ૨૦૨૦ ને  આ સમયે સરદાર સરોવર ડેમમાં ૧૫ ગેટ ૩.૧૩ મીટર જેટલા ખોલવામાં આવ્યા હતાં અને ભરૂચ તરફ ૨,૬૮,૮૦૮ . આ સમયે ડેમમાં ૭,૨૧૬ મીલીયન ક્યુસેક મીટર પાણીનો ગ્રોસ સ્ટોરેજ થયેલો હતો, જેમાં લાઇવ સ્ટોરેજ ૩,૫૧૬ મિલીયન ક્યુબીક મીટર જેટલો નોંધાયેલ હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages