૯ ઓગસ્ટ એટલે કે આવતી કાલથી ફરી મેઘ મહેર થવાની આગાહી... - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

શનિવાર, 8 ઑગસ્ટ, 2020

૯ ઓગસ્ટ એટલે કે આવતી કાલથી ફરી મેઘ મહેર થવાની આગાહી...

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી આગાહીઓ છેલ્લા કેટલાક સમયથી ફળીભૂત થઈ રહી હોય તેવામાં હવામાન વિભાગ દ્વારા ફરીથી એક નવી આગાહી કરવામાં આવેલ છે આવતી ૦૯ ઓગસ્ટથી ગુજરાતમાં ધોધમાર વરસાદની પડવાની આગાહી કરવામાં આવી છે 
મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન છે તે ૦૯ ઓગસ્ટના લો પ્રેશ સિસ્ટમ થઈને સક્રિય થાય તેવી હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages