અમદાવાદમાં પ્લાઝમાં ડોનર્સ માટે સિવિલ હોસ્પિટલ દ્વારા અનોખી પહેલ કરાઈ.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

શનિવાર, 8 ઑગસ્ટ, 2020

અમદાવાદમાં પ્લાઝમાં ડોનર્સ માટે સિવિલ હોસ્પિટલ દ્વારા અનોખી પહેલ કરાઈ..

અમદાવાદમાં ધરે બેઠા પ્લાઝમા ડોનેટ કરી શકે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલ વાન શરુ કરાઈ

ગુજરાત અમદાવાદના લોકો પ્લાઝમા ડોનેશન વિશેની સંપૂર્ણ માહિતી 📞99789 85653 આ નંબર પરથી મેળવી શકે છે.

કોરોનાને મ્હાત આપેલ યોદ્ધાઓ બીજાનો જીવ પ્લાઝમા ડોનેટ કરી બચાવી શકે છે
હાલ ગુજરાત તેમજ અન્ય બીજા રાજ્યોમાં પ્લાઝમા થેરેપી આશિર્વાદ રૂપ બની છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages