ગુજરાતમાં આજે કહેવા પૂરતો હળવો પડતો કોરોના વાયરસ.. 24 કલાકમાં 11 લોકોનો જીવ લેતો કોરોના વાયરસ... કોરોનાથી બચવા સાવચેતી એજ માત્ર વિકલ્પ - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2020

ગુજરાતમાં આજે કહેવા પૂરતો હળવો પડતો કોરોના વાયરસ.. 24 કલાકમાં 11 લોકોનો જીવ લેતો કોરોના વાયરસ... કોરોનાથી બચવા સાવચેતી એજ માત્ર વિકલ્પ


■ ગુજરાતમાં આજે કોરોના વાયરસના 1381 નવા કેસ નોંધાયા
કોરોના વાયરસના કારણે 11 દર્દીઓએ ગુમાવ્યો જીવ, બીજી તરફ 1383 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી સાજા થયા

■ સુરત જિલ્લામાં આજે કોરોના વાયરસના 311, અમદાવાદ જિલ્લામાં આજે કોરોના વાયરસના 195, રાજકોર જિલ્લામાં આજે કોરોના વાયરસના 148 નવા કેસ નોંધાયા

■  રાજ્યમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનારનો કુલ આંકસ 3442, રાજ્યમાં કોરોના વાયરસને હરાવી કુલ 1,15,859 દર્દીઓ સાજા થયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages