ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોના વાયરસના 1372 નવા કેસ નોંધાયા છે જ્યારે 1,289 દર્દીઓ કોરોના વાયરસ સામે જંગ જોતતા ડિસ્ચાર્જ કરાયા છે. આ સમય દરમ્યાન કોરોના વાયરસના કારણે 15 દર્દીના મોત નિપજ્યા છે.
આજના કોરોના વાયરસના નવા કેસ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસ 127541 થયા છે જેમાંથી 16470 એક્ટિવ કેેસ છે જ્યારે અત્યાર સુધીમાં કોરોના વાયરસમાંથી સાજા થતા 107701 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં 3370 દર્દીઓના કોરોના વાયરસના કારણે મોત નિપજ્યા છે.
નવા નોંધાયેલા કેસમાં
◆ સુરત કોર્પોરેશન 183
◆અમદાવાદ કોર્પોરેશન 160
◆ સુરત 111
◆ રાજકોટ કોર્પોરેશન 108
◆ વડોદરા કોર્પોરેશન 93
◆ જામનગર કોર્પોરેશન 84
◆ બનાસકાંઠા 51
◆ મહેસાણા 45
◆ વડોદરા 41
◆ રાજકોટ 33
◆ અમરેલી 27
◆ કચ્છ 27
◆ પંચમહાલ 27
◆મોરબી 26
◆ અમદાવાદ 25
◆ભરૂચ 22
◆ પાટણ 22
◆ સુરેન્દ્રનગર 22
◆ ગાંધીનગર 20
◆ ભાવનગર કોર્પોરેશન 19
◆ જુનાગઢ 19
◆ જુનાગઢ કોર્પોરેશન 19
◆ ભાવનગર 18
◆ ગાંધીનગર કોર્પોરેશન 18
◆ સાબરકાંઠા 18
◆ ખેડા 14
◆ ગીર સોમનાથ 13
◆ મહીસાગર 13
◆ દાહોદ 12
◆ નર્મદા 11
◆ જામનગર 10
◆ બોટાદ 9
◆ અરવલ્લી 8
◆ દેવભૂમિ દ્વારકા 8
◆ આણંદ 7
◆પોરબંદર 7
◆ તાપી 7
◆ વલસાડ 7
◆ છોટાઉદેપુર 5
◆ નવસારી 3

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો