સુરતમાં કોરોનાનો તાંડવ, પરિસ્થિતિમાં થોડો સુધાર આવે ત્યાં ફરી કોરોના બ્લાસ્ટ થાય.. વધી રહ્યો છે કોરોના વાયરસથી સંક્રમિતોનો આંક. જાણો સંપૂર્ણ વિગતો અને ડાઉનલોડ કરો - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2020

સુરતમાં કોરોનાનો તાંડવ, પરિસ્થિતિમાં થોડો સુધાર આવે ત્યાં ફરી કોરોના બ્લાસ્ટ થાય.. વધી રહ્યો છે કોરોના વાયરસથી સંક્રમિતોનો આંક. જાણો સંપૂર્ણ વિગતો અને ડાઉનલોડ કરો

સુરત શહેરમાં આજે કોરોના વાયરસના
૧૮૪ કેસ નવા કેસ નોંધાયા,  અને ૧૮ર દર્દીઓને કોરોના વાયરસથી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા

◆ સેન્ટ્રલ-૧૩
◆ વરાછા - એ : ર૧, વરાછા - બી :૧૨
◆ રાંદેર - 33
◆ કતારગામ-૧૮
◆ લીંબાયત-૧૫
◆ ઉધના-૧૫
◆ અઠવા-પ૭

● એકનું મોત ૬૨ વર્ષીય પુરુષ, પરવટ ગામ (કિરણ)

શહેરમાં આજે ૧૮ર દર્દીઓ કોરોના વાયરસમાંથી સાજા થયા,
★ અત્યાર સુધીમાં કુલ ૧૮,૬૯૬ દર્દીઓ કોરોના વાયરસને હરાવી સાજા થયા,
જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત ૧૪૬૫ દર્દીઓ સારવાર હેઠળ છે.

■  શહેરમાં કુલ કેસ ર૦,૬૨૭, મૃત્યુઆંક : ૬૬૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages