Corona Update - 14/10/2020 | ગુજરાતમાં હાશકારો લેતો કોરોના વાયરસ... ધીરો પડ્યો ચીની વાયરસ જાણો તમામ વિગતો - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

બુધવાર, 14 ઑક્ટોબર, 2020

Corona Update - 14/10/2020 | ગુજરાતમાં હાશકારો લેતો કોરોના વાયરસ... ધીરો પડ્યો ચીની વાયરસ જાણો તમામ વિગતો



રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1175 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 50993 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1414  દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 11 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 155098  થયો છે. 


રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14959 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 79 દર્દીઓ છે જ્યારે 14880 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 136541 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3598 પર પહોંચ્યો છે. 



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages