રાજ્યમાં હળવો પડતો ચીની વાયરસ.. Corona Update : Gujarat, 15/10/2020 | કેસ ઓછા થયા પણ મૃત્યુ આંકમાં કોઈ ફેર જ નહીં.. જાણો તમામ વિગતો સીબી ન્યુઝ પર.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

ગુરુવાર, 15 ઑક્ટોબર, 2020

રાજ્યમાં હળવો પડતો ચીની વાયરસ.. Corona Update : Gujarat, 15/10/2020 | કેસ ઓછા થયા પણ મૃત્યુ આંકમાં કોઈ ફેર જ નહીં.. જાણો તમામ વિગતો સીબી ન્યુઝ પર..

▪️ ગુજરાતમાં આજે કોરોના વાયરસના 1185 નવા કેસ નોંધાયા

▪️ કોરોના વાયરસના કારણે 11 દર્દીનાઓએ ગુમાવ્યો જીવ

▪️ 1329 દર્દીઓએ કોરોના વાયરસ સામે જીત્યો જંગ , સાજા  થઈને ઘરે પરત ફર્યા
 
▪️ Surat જિલ્લામાં આજે 249, Ahmedabad જિલ્લામાં 186, Vadodara જિલ્લામાં 119 નવા કેસ નોંધાયા
 
▪️ રાજ્યમાં કોરોના વાયરસનો કુલ મૃત્યુઆંક 3609, 
▪️ રાજ્યમાં કોરોના વાયરસથી કુલ 1,37,870 દર્દીઓ સાજા થયા 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages