● ગુજરાતમાં આજે કોરોના વાયરસના 990 નવા કેસ નોંધાયા,
આજે કોરોના વાયરસના લીધે 07 દર્દીઓએ જીવ ગુમાવ્યા, તો 1055 દર્દીઓ કોરોના વાયરસને હરાવી સાજા થયા
● સુરતમાં આજે 217, અમદાવાદમાં 173, વડોદરામાં 115, રાજકોટમાં 94, કચ્છમાં 13, ભાવનગરમાં 10, અમરેલીમાં 09, ગીર-સોમનાથમાં 09, નવા કેસ નોંધાયા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો