GUIDELINES FOR SCHOOL RE-OPEN | રાજ્ય સરકારે જાહેર કરી શાળા/કોલેજો ખોલવા અંગેની માર્ગદર્શિકા ( GUIDELINES ) - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

બુધવાર, 18 નવેમ્બર, 2020

GUIDELINES FOR SCHOOL RE-OPEN | રાજ્ય સરકારે જાહેર કરી શાળા/કોલેજો ખોલવા અંગેની માર્ગદર્શિકા ( GUIDELINES )

➡️રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગે માર્ગદર્શિકા

➡️સોમ,બુધ,શુક્રવારે ધો.10-12, મંગળ,ગુરૂ,શનિવારે ધો.9-11ના વિદ્યાર્થીઓને બોલાવાશે

➡️વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ માટે માસ્ક ફરજિયાત

➡️વાલીઓની લેખિત સંમતિથી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

➡️ રાજ્ય સરકારે અને શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય વાલીઓના હાથમાં મૂક્યું!
➡️ સોશિયલ મીડિયામાં વાયરલ થયું વાલીઓએ આપવાનું થતું સંમતિપત્ર જે નીચે સામેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages