ગુજરાતમા આજે કોરોના વાયરસના નવા 1411 નવા કેસ નોંધાયા..10 લોકોએ કોરોના વાયરસના કારણે ગુમાવ્યો જીવ.. ગુજરાતમાં 24 કાલાકમાં જાણો કોરોના વાયરસને લગતી તમામ - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

રવિવાર, 27 સપ્ટેમ્બર, 2020

ગુજરાતમા આજે કોરોના વાયરસના નવા 1411 નવા કેસ નોંધાયા..10 લોકોએ કોરોના વાયરસના કારણે ગુમાવ્યો જીવ.. ગુજરાતમાં 24 કાલાકમાં જાણો કોરોના વાયરસને લગતી તમામ

⏺️ ગુજરાતમાં આજે કોરોના વાયરસના 1411 નવા કેસ

⏺️ કોરોના વાયરસના કારણે 10 દર્દીના મૃત્યુ તો 1231 દર્દીઓ કોરોના વાયરસને હરાવી સાજા થયા

⏺️ સુરત જિલ્લામાં 269, અમદાવાદ જિલ્લામાં 197, રાજકોટ જિલ્લામાં 171 નવા કેસ નોંધાયા

⏺️ રાજ્યમાં કોરોના વાયરસનો કુલ મૃત્યુઆંક 3419, રાજ્યમાં કુલ 1,13,140 દર્દીઓ સાજા થયા 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages