ગીર-સોમનાથ તા. -૦૧, ગીર-સોમનાથ જિલ્લા
કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા
સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા
સમિતિની બેઠક યોજઇ
આ બેઠકમાં ગીર-સોમનાથ જિલ્લાના ૧૦ ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂા. ૧૨૩.૫૦ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી.
ઉના તાલુકાના ગુંદાળા, કોઠારી, સુત્રાપાડા તાલુકાના કદવાર, વેરાવળ તાલુકાના ભાલપરા, બીજ,
સીડોકર, આંબલીયાળા, ગીરગઢડા તાલુકાના ખીલાવડ
અને કોડીનાર તાલુકાના ફાચરીયા અને કદવાર ગામને
પાણી પુરૂ પાડવામાં આવશે.
તેમજ ૫૫૮૫ ઘરોમાં નળ કનેકશન આપવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો