UNLOCK - 04 : GUJRAT ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ બહાર પાડ્યું જાહેરનામું. જાણો કેટલું ખુલશે ગુજરાત.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2020

UNLOCK - 04 : GUJRAT ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ બહાર પાડ્યું જાહેરનામું. જાણો કેટલું ખુલશે ગુજરાત..

કોરોના વાયરસઃ અનલૉક-4ને લઇને ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર, રાજ્ય ગૃહ વિભાગનું જાહેરનામું (કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુરૂપ)

શૈક્ષણિક અને કોચિંગ સંકુલ 30 સપ્ટેમ્બર સુધી રહેશે બંધ, 21 સપ્ટેમ્બર બાદ 50 ટકા સ્ટાફને બોલાવી શકાશે
રાજ્ય સરકારે જાહેર કરી અનલોક 4ની ગાઈડલાઈન
કેન્દ્રની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકાર કરશે કામગીરી
રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટને સૌથી મોટી રાહત
હવે રાત્રે 11 સુધી ખુલ્લી રહી શકશે હોટલ - રેસ્ટોરન્ટ
અત્યાર સુધી રાત્રે 10 સુધીની હતી પરવાનગી
હવેથી દુકાનો સમયની પાબંદી વિના ખુલ્લી રાખી શકાશે
રાજ્યમાં શાળા કોલેજ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે
ઓનલાઈન લર્નિગ અને ડિસ્ટન્સ લર્નિંગ ચાલુ રહેશે
રાજ્યના ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું
👇 👇👇👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages