■ રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1410 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 69077 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1239 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 16 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 120498 થયો છે.
■ રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16108 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 98 દર્દીઓ છે જ્યારે 16010 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 101101 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3289 પર પહોંચ્યો છે.
★ આજે નોંધાયેલા નવા કેસ :-
● સુરત કોપોરેશન 176
● અમદાવાદ કોપોરેશન 152
● સુરત 110
● જામનગર કોપોરેશન 104
● રાજકોટ કોપોરેશન 98
● વડોદરા કોપોરેશન 94
● બનાસકાંઠા 48
● મહેસાણા 47
● રાજકોટ 46
● વડોદરા 41
● કચ્છ 34
● મોરબી 30
● પંચમહાલ 28
● પાટણ 27
● અમરેલી 26
● ભરૂચ 26
● ગાંધીનગર 25
● જામનગર 25
● ગાંધીનગર કોપોરેશન 23
● અમદાવાદ 21
● જુનાગઢ કોપોરેશન 21
● ભાવનગર કોપોરેશન 20
● ભાવનગર 16
● દાહોદ 16
● જુનાગઢ 16
● સાબરકાંઠા 16
● ગીર સોમનાથ 14
● સુરેન્રનગર 13
● ખેડા 12
● આણંદ 11
● મહીસાગર 11
● બોટાદ 10
◆ નર્મદા 9
● દેવભૂમિ દ્વારકા 8
● અરવલ્લી 7
● પોરબંદર 7
● છોટા ઉદેપુર 6
● નવસારી 5
● તાપી 5
● વલસાડ 4
● ડાંગ 2
★ ઉપરોક્ત આંકડાઓ રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ દ્વારા આવતી માહિતી મુજબ છે.
★ રાજ્ય સરકાર તરફથી આવતી માહિતી નીચર મુકેલ છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો