■ અમરેલી તથા સુરતમાં કોરોનાની આજની સ્થિતિ.. અમરેલી જિલ્લાના મૃત્યુ આંકમાં થયો વધારો.. સુરત સ્થિતિ એની એજ.. - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2020

■ અમરેલી તથા સુરતમાં કોરોનાની આજની સ્થિતિ.. અમરેલી જિલ્લાના મૃત્યુ આંકમાં થયો વધારો.. સુરત સ્થિતિ એની એજ..

કોરોના અપડેટ : અમરેલી | ૧૮/૦૯/૨૦૨૦
 
અમરેલી જિલ્લામાં આજે કોરોનાના કારણે એક દુખદ અવસાન નોંધાયું

વૃંદાવન પાર્ક, અમરેલીના ૫૮ વર્ષીય પુરુષનું કોરોનાના કારણે દુખદ અવસાન થયું
■ આજે નવા ૨૬ કેસ નોંધાયા અને ૧૮ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા


કોરોના અપડેટ : સુરત | ૧૮/૦૯/૨૦૨૦

◆ સુરત આજના પોઝિટીવ : 277 
◆ નવા સિટી : 167 
● કુલ સિટી : 19,385 

◆ નવા ડિસ્ટ્રિક્ટ : 110 
◆ કુલ ડિસ્ટ્રિક્ટ : 6297 
● કુલ પોઝિટિવ : 25,682 

◆ આજે મોત : 03 
● કુલ મોત : 887 

( સિટી : 656 , ડિસ્ટ્રિક્ટ : 231 )
◆ ડિસ્ચાર્જ સિટી : 159 
◆ ડિસ્ટ્રિક્ટ : 86 
● કુલ ડિસ્ચાર્જ : 22,302 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages